Sunday, June 1, 2014

Gujarati Image Poetry Collection-5

ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
 પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.

 ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી
જોવાતી કોતરો ને જોવાતી કંદરા રોતા ઝરણા ની આંખ લ્હોવી હતી

પુરતો નથી નસીબ નો આંનદ ઓ ખુદા
મરજી મૂજબ ની તોડી મજા હોવી જઇએ

 
ભીના- ભીના ગુલાબનો રવ ,કુંપળ કાંટે થરકે
મનનુ બંકીમ મોરપીંછ, જે મુક્ત હવામા ફરકે