ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી
જોવાતી કોતરો ને જોવાતી કંદરા રોતા ઝરણા ની આંખ લ્હોવી હતી
જોવાતી કોતરો ને જોવાતી કંદરા રોતા ઝરણા ની આંખ લ્હોવી હતી
પુરતો નથી નસીબ નો આંનદ ઓ ખુદા
મરજી મૂજબ ની તોડી મજા હોવી જઇએ
મરજી મૂજબ ની તોડી મજા હોવી જઇએ
અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ.
સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા
આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
મુજમાં આખો સમદર ઘૂઘવ હું ક્યાં જઈને છલકું?
નથી જડતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.
પણ સાહિલ ની મને તલાસ છે.
છે નશો આભને ઉંચાઈનો છે નશો દરિયાને ઉંડાઈનો,
તારી પાસે શું છે માનવી નશો શાનો તને ખુદાઈનો !
તારી પાસે શું છે માનવી નશો શાનો તને ખુદાઈનો !
ઊડી-ઊડી પંખી આવ્યા હેમાળેથી થાક ભરેલો એની પાંખમા,
સાત સમંદર પાર કચૉનુ નથી રે ગુમાન એની આંખમા...
સાત સમંદર પાર કચૉનુ નથી રે ગુમાન એની આંખમા...
Hindi Image Poetry 4-कल्पना के इन्द्रधनुष
Hindi Image Poetry 5-मंद -मंद मुस्काते फूल
Hindi Image Poetry 6-कभी अपने नवजात पंखों को देखती हूँ
Hindi Image Poetry 6-पर्वत की बर्फीली चोटी
Gujarati Image Poetry 10-ધરતી પર ગગન જેવું
Gujarati Image Poetry 11-ઘુંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર
Gujarati Image Poetry 12-રાત રડતી અને સરે ઝાકળ
Gujarati Image Poetry 13-જલ પરીનુ ઝાંઝર તુટ્યુ આલેલે
Gujarati Image Poetry 14-આ બાજુ ક્યાંથી, તું ભાઇ!
English Image Poetry-Birds Produce Sweet Sound
English Image Poetry-Why is that so?
English Image Poetry-Flower teach us..
English Image Poetry-The Rainy Season
English Image Poetry-Real Tears..
Hindi Image Poetry-Searching for Hope |
Hindi Image Poetry-Cuckoo Bird |
Hindi Image Poetry-Sun in the Sky |
No comments:
Post a Comment